એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?

  • A

    હાડકાનાં અસ્થિતિ મજ્જામાં

  • B

    મસ્તિષ્ક ગુહામાં

  • C

    અંડપિંડની ગ્રાફિયન પુટિકામાં

  • D

    હૃદયનાં પરિહૃદાવરણમાં

Similar Questions

શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચકીય ઘટક જે અંડપડને ઓગાળે તેને શું કહે છે ?

માનવમાં આદિહૃદયનું નિર્માણ કયારે થાય છે ?

સસ્તનનાં શુક્રકોષમાં કયા ઉત્સેચકોની જોડી એક્રોઝોમમાં જોવા મળે છે ?

સસ્તનનાં શુક્રપિંડનાં ક્યાં કોષો શુક્રકોષોને પોષણ  પૂરુ પાડે ?

શુક્રકોષજનનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.