અંડપતન કોની અસર હેઠળ થાય છે ?
$LH$
$FSH$
ઇસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ……… માં વિભેદન પામે છે.
ગર્ભસ્થાપન ગર્ભાશયના કયાં સ્તરમાં થાય છે ?
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
ગર્ભનાં કયા તબક્કે ગર્ભની સ્થિતિતિ બતાવવું તૈયાર કરવામાં આવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.