હિમોફિલીક સ્ત્રી સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો હિમોફિલીયાનાં સંદર્ભમાં તેમની સંતતિનો સૈદ્ધાંતિક ગુણોત્તર ..... હશે.

  • A

    બધી જ સંતતિ હિમોફિલીક

  • B

    બધી જ છોકરી હિમોફિલીક

  • C

    બધા જ પુત્રો હિમોફિલીક

  • D

    અડધી પુત્રી અને અડધા પુત્રો હિમોફિલીક

Similar Questions

સિકલ સેલ એનિમિયામાં કેટલા પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે?

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

  • [AIPMT 2009]

માદા કરતાં નરમાં હિમોફીલીયા થવાની સંભાવના વધુ જોવા મળે છે, કારણ કે...

સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?

ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?