સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતી સ્ત્રી સામાન્ય દૃષ્ટિક્ષમતા ધરાવતાં પુરુષ સાથે લગ્ન કરે છે અને રંગઅંધ પુત્રને જન્મ આપે છે. ત્યારબાદ તેણીનો પતિ મૃત્યુ પામે છે અને તે પુનઃ એક રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. તો હવે તેણીનાં બાળકોમાં અસામાન્યપણાની શક્યતા શું હશે?
$50\%$ પુત્રો રંગઅંધ + $50\%$ પુત્રીઓ રંગઅંધ
બધા પુત્રો રંગઅંધ અને વાહકપુત્રી
બધી પુત્રીઓ રંગઅંધ અને પુત્ર સામાન્ય
$50\%$ પુત્રો રંગઅંધ અને બધી પુત્રીઓ સામાન્ય
હિમોફિલીક કમળો, પ્રભાવી જનીનના લીધે થાય છે. પરંતુ ફક્ત $20\%$ લોકો જ આ રોગ ઉત્પન્ન કરે છે. વિષમયુગ્મી પુરુષ સમયુગ્મી સામાન્ય સ્ત્રી જોડે લગ્ન કરે છે. તો વસ્તીમાં બાળકોનું કેટલું પ્રમાણ અપેક્ષિત રખાય જે આ રોગ ધરાવે છે?
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
કયો રોગ $X$ સંકલન પ્રચ્છન્ન જનીનથી થાય છે, પરંતુ તે ઘાતક નથી?
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?
રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.