રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.

  • A

    આ ખામી માટેના જનીન દૈહિક રંગસૂત્ર પર હાજર હોય છે.

  • B

    $21$ મી જોડ રંગસૂત્રમાં હાજર જનીનો માં વિકૃતી આવે છે.

  • C

    અસામાન્ય હિમોગ્લોબીન અણુ નિર્માણ થાય છે.

  • D

    $8\%$ પુરૂષોમાં અને $0.4\%$ સ્ત્રીઓમાં જોવા મળે છે.

Similar Questions

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી, જેના પિતા રંગઅંધ છે, સામાન્યપુરુષ સાથે લગ્ન કરે છે. તેના પુત્ર અને પુત્રીમાં રંગઅંધતાની કઈ શક્યતા જોવા મળે ? વંશાવળી ચાર્ટની મદદથી સમજાવો.

નીચે આપેલ સંકેત શું દર્શાવે છે ?

સ્ત્રી અને પુરૂષ જે કેટલાક આનુવાંશિક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાત બાળકો ($2$ પુત્રી અને $5$ પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક પણ અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છે?

સિકલ સેલ એનીમિયામાં -

રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.