રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.
$Y$ રંગસૂત્ર
$13$ મું રંગસૂત્ર
$X$ રંગસૂત્ર
$21$ મું રંગસૂત્ર
સિકલ સેલ એનીમિયામાં -
રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.
સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો ..... હશે.
રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?
હિમોગ્લોબીનની $\beta$ શૃંખલાના નિર્માણમાં વેલાઈન એમિનો એસિડ એ ગ્લટામીક એસિડની જગ્યા લેતા રકતકણનો આકાર દાતરડા જેવો બને છે, જે .... પ્રેરે છે.