..... નાં પરિણામે સિકલસેલ એનીમિયા પ્રેરાય છે.

  • A

    હિમોગ્લોબિનની $\alpha$ - શૃંખલામાં એમિનો એસિડનાં ફેરફાર

  • B

    હિમોગ્લોબિનની $\beta$ - શૃંખલામાં એમિનો એસિડનાં ફેરફાર

  • C

    હિમોગ્લોબિનની $\alpha$ અને $\beta$ બંને શૃંખલામાં એમિનો એસિડમાં ફેરફાર

  • D

    હિમોગ્લોબિનની $\alpha$ કે $\beta$ શૃંખલામાં એમિનો એસિડમાં ફેરફાર

Similar Questions

હિમોફિલીક કમળો, પ્રભાવી જનીનના લીધે થાય છે. પરંતુ ફક્ત $20\%$ લોકો જ આ રોગ ઉત્પન્ન કરે છે. વિષમયુગ્મી પુરુષ સમયુગ્મી સામાન્ય સ્ત્રી જોડે લગ્ન કરે છે. તો વસ્તીમાં બાળકોનું કેટલું પ્રમાણ અપેક્ષિત રખાય જે આ રોગ ધરાવે છે?

કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?

પુત્રી રંગઅંધ ત્યારે બને જયારે....

નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?

  • [NEET 2016]

યોગ્ય રીતે જોડો.