હિમોફીલીયા એ પુરુષમાં વધુ સામાન્ય છે. કારણ કે તે
પ્રચ્છન્ન લક્ષણનું વહન $Y$ રંગસૂત્ર દ્વારા થાય છે.
પ્રભાવી લક્ષણનું વહન $Y$ રંગસૂત્ર દ્વારા થાય છે.
પ્રભાવી લક્ષણનું વહન $X$ રંગસૂત્ર કરે છે.
પ્રચ્છન્ન લક્ષણનું વહન $X$ રંગસૂત્ર કરે છે.
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
વંશાવાળી પૃથ્થકરણ દર્શાવવા વાહક સંતતી દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :