પુરુષમાં પ્રછન્ન જનીન દ્વારા અવર્ણતા જોવા મળે છે. યુગલ તેનાં જન્મ થતાં કુલ બાળકોમાંથી 50% બાળકોમાં અવર્ણતાની હાજરી શું સાબિત કરે છે?
માતા- પિતા બંને આલ્બિનિજમ વિષમયુગ્મી છે.
પિતા સમયુગ્મી સામાન્ય છે અને માતા વિષમયુગ્મી છે
પિતા અવર્ણતા માટે સમયુગ્મી છે. પરંતુ માતા વિષમયુગ્મી છે.
બંને સમયુગ્મી છે.
મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.
જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?
સીકલસેલ એનીમીયા એ કયાં મ્યુટેશનનું પરીણામ છે?
સિકલ - સેલ એનીમિયા અને ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ વિશે વિસ્તૃત માહિતી આપો.
નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.