$X$ - સંકલિત પ્રછન્ન જનીન ...... છે.
હંમેશા નરમાં અભિવ્યકત
હંમેશા માદામાં અભિવ્યકત
લિથલ
સબ - લિથલ
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?
સામાન્ય યુગલમાં અડધા પુત્રો હિમોફીલીયાના રોગી છે જ્યારે અડધી પુત્રીઓ વાહક છે. તેમાં જનીન ક્યાં આવેલું છે ?
પુત્રી રંગઅંધ ત્યારે બને જયારે....
સિકલ સેલ એનિમિયામાં કેટલા પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે?
રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?