...... ઉત્સેચકની ખામી સર્જાતા ફિનાઈલ કિટોન્યુરિયા રોગ થાય છે.
ટ્રાયરોસીનેઝ
ફિનાઈલ એલેનિન હાઈડ્રોકસાઈલેઝ
હેકઝોકાયનેઝ
આલ્ડોલેઝ
જો રંગઅંધતા વાળો પુરુષ, આ લક્ષણો માટે (સમયુગ્મી) સામાન્ય હોય એવી છોકરી સાથે લગ્ન કરે તો તેમનાં બાળકોનો જનીનિક પ્રકાર.....
જો રંગઅંધતા વાળો પુરુષ, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો, પછી રોગોની દૃષ્ટિના મુદ્દાઓ પરથી તેમની સંતતિ .... હશે.
મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :- $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?
$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.
$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.