હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?

  • [NEET 2013]
  • A

    તે પ્રભાવી રોગ છે.

  • B

    રુધિર જામી જવાની ક્રિયામાં અસર કરતું એક જ પ્રોટીન સંકળાયેલ છે.

  • C

    તે લિંગ સંકલિત રોગ છે. .

  • D

    તે પ્રચ્છન્ન રોગ છે.

Similar Questions

જનીનિક અવ્યવસ્થામાં વંશાવળી પૃથક્કરણ અગત્યનો ભાગ ભજવે છે.

પ્લીઓટ્રોપીક જનીન એ ......... છે

  • [AIPMT 2002]

હિમોફિલીક સ્ત્રી સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો હિમોફિલીયાનાં સંદર્ભમાં તેમની સંતતિનો સૈદ્ધાંતિક ગુણોત્તર ..... હશે.

ટૂંક નોંધ લખો : હિમોફિલિયા

$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.