સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ કે જેના પિતા રંગઅંધતા ધરાવતા હતા. તે સ્ત્રી કે જેના પિતા પણ રંગઅંધતા ધરાવતા હતા, તેની સાથે લગ્ન કરે છે. તેઓ પ્રથમ સંતતિ તરીકે પુત્રી ધરાવે છે. આ બાળકમાં રંગઅંધતાની કેટલી શક્યતા હશે?
$25\%$
$50\%$
$100\%$
શૂન્ય ટકા
આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.
$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.
$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.
$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.
હિમોફિલીયા એ કેવી ખામી છે?
જો રંગઅંધતા વાળી સ્ત્રી, સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો, સંતતિ ..... હશે.
હિમોફીલીયા એ ઉદાહરણ છે.
...... ઉત્સેચકની ખામી સર્જાતા ફિનાઈલ કિટોન્યુરિયા રોગ થાય છે.