નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?
માતા
પિતા
બન્ને
વાઈરસ દ્વારા
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.
જો રંગઅંધતા વાળો પુરુષ, આ લક્ષણો માટે (સમયુગ્મી) સામાન્ય હોય એવી છોકરી સાથે લગ્ન કરે તો તેમનાં બાળકોનો જનીનિક પ્રકાર.....
દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?
સીક્લ સેલ એનીમિઆ શેના કારણે થાય છે?
રંગઅંધ પુત્રી ત્યારે જન્મે ત્યારે ..... હોય.