અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?
લિંગ સંકલિત પ્રચ્છન્ન
લિંગ સંકલિત પ્રભાવી
દૈહિક પ્રભાવી
જાતિ મર્યાદિત પ્રચ્છન્ન
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
સિકલ - સેલ એનીમિયા અને ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ વિશે વિસ્તૃત માહિતી આપો.
માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....
વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?
પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.