હિમોફિલીયા એ કેવી ખામી છે?

  • A

    લિંગ-સંકલીત પ્રભાવી

  • B

    લિંગ-સંકલીત પ્રચ્છન્ન

  • C

    દૈહિક પ્રભાવી

  • D

    દૈહિક પ્રચ્છન્ન

Similar Questions

ફિનાઈલ કિટોન્યુરિયા રોગના લક્ષણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સિકલસેલ એનિમિયા શું છે?

સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ કે જેના પિતા રંગઅંધતા ધરાવતા હતા. તે સ્ત્રી કે જેના પિતા પણ રંગઅંધતા ધરાવતા હતા, તેની સાથે લગ્ન કરે છે. તેઓ પ્રથમ સંતતિ તરીકે પુત્રી ધરાવે છે. આ બાળકમાં રંગઅંધતાની કેટલી શક્યતા હશે?

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?