રંગઅંધતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?
રંગઅંધ પુત્રી અને સામાન્ય પુત્ર
રંગઅંધ પુત્ર અને વાહક પુત્રી
સામાન્ય પુત્ર અને વાહક પુત્રી
સામાન્ય પુત્ર અને સામાન્ય પુત્રી
એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?
એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેમાં પિતા રંગઅંધ હતા. તેમનાં બે પુત્રો અને બે પુત્રીઓમાંથી કોણ રંગઅંધતા ધરાવતું હશે?
હિમોફિલીયા..... છે.
એક રંગઅંધ પુરૂષ જો એવી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય કે જેના પિતા રંગઅંધ હતા તો તેમના સંતાનોમાં રંગઅંધતાની સંભાવનાઓ...
સીકલસેલ એનીમીયા એ કયાં મ્યુટેશનનું પરીણામ છે?