હિમોફીલીયા માટે ખોટું વિધાન પસંદ કરો.

  • A

    રૂધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ ભજવતા ઘણા બધા પ્રોટીનની હારમાળાનું એક પ્રોટીન અસરગ્રસ્ત હોય છે.

  • B

    આ લીંગ સંકલીત પ્રચ્છન્ન રોગ છે.

  • C

    રાણી વિક્ટોરીયાના કુટુંબમાં ઘણા વંશજો હિમોફીલીક હતા કારણ કે રાણી આ રોગ માટેના વાહક હતા.

  • D

    આ લીંગ સંકલીત પ્રભાવી રોગ છે.

Similar Questions

જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?

માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.

નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?

  • [AIPMT 2010]

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?

રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.