સિકલસેલ એનીમીયા માટે જવાબદાર વાહક જનીન કયું?
$Hb ^{ A } Hb ^{ A }$
$Hb ^{ S } Hb ^{ S }$
$Hb ^{ a } Hb ^{ A }$
$Hb ^{ A } Hb ^{ S}$
સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરૂષ સાથે લગ્નગ્રંથીથી જોડાઈને એક રંગઅંધ પુત્રને નિર્માણ કરે છે, તો આ પુત્રની માતાનું જનીનીક બંધારણ શું હોઈ શકે?
સિકલ - સેલ એનીમિયા અને ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ વિશે વિસ્તૃત માહિતી આપો.
એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?
રંગઅંધ પુત્રી ત્યારે જન્મે ત્યારે ..... હોય.
ટૂંક નોંધ લખો : હિમોફિલિયા