નીચેની આકૃતિમાં X અને Y ને ઓળખો.
$X-H_1$ હિસ્ટોન, $Y-DNA$
$X-DNA$, $Y-H_1$ હિસ્ટોન
$X$- હિસ્ટોન ઓકટાર, $Y-H_1$ હિસ્ટોન
$X-DNA$, $Y$- હિસ્ટોન ઓકટાર
નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઈઝ તેની સામેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે ?
જો $DNA$ માં ગ્વાનીનનું પ્રમાણ $20 \%$ હોય તો થાયમિનનું પ્રમાણ કેટલું હોય ?
ફોસ્ફટ પેન્ટોઝ શર્કરામાં કયા સ્થાને જોડાય છે ?
જે $DNA$ ની લંબાઈમાં $45,000$ બેઈઝ યુગ્મ હોય, તો $DNA$ - નાં અણું કેટલાં સંપૂર્ણ વળાંક લેશે ?
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.