નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$ ........$(ii)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની વેરાયટી $IR8 $........$(iv) $ દેશમાં વિકસાવવામાં આવી હતી.
$(i) $ કોષવૃદ્ધિ $(ii) $ વિકૃતિ $ (iii)$ પસંદગી
$(ii)$ લિંગી સંકરણ $(iii) $ પસંદગી $(iv) $ ભારત
$(iii)$ પસંંદગી $(iv)$ ફીલીપાઈન્સ $ (i) $ સંપૂર્ણક્ષમતા
$(iv) $ ભારત $ (i) $ સંપૂર્ણ ક્ષમતા $(ii)$ દૈહિક સંકરણ
$D.D.T$ શું છે?
$DDT$ શું છે?
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ સરડિન | $(A)$ ગુજરાતનો દરિયાકિનારો |
$(2)$ હુબેર | $(B)$ કાર્બન પેપર |
$(3)$ $1640\, km$ | $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય |
$(4)$ મીણ | $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા |
જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?