$IVRl$ અને $IARl$ ક્રમિક રીતે શેની સાથે સંકળાયેલ છે ?

  • A

      મરઘાપાલન અને બાયોફોર્ટિફિકેશન

  • B

      બાયોફોર્ટિફિકેશન અને મત્સ્યઉદ્યોગ

  • C

      મત્સ્યઉદ્યોગ અને મરઘાપાલન

  • D

      મધમાખી ઉછેર અને મરઘાપાલન

Similar Questions

$P$ - વિધાન : વિષમપોષી મશરૂમનો ઉછેર વિશ્વસ્તરે થાય છે.

$Q$ - વિધાન : $250 \,kg$ વજન ધરાવતી ગાય દરરોજ $200\, gm$ પ્રોટીન ઉત્પન્ન કરે છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $-I$ વિભાગ $- II$
$(a)$ $MOET$ $(1)$ એપિસ ઈન્ડિકા
$(b)$ વનસ્પતિ સંવર્ધન $(2)$ ગૌ$-$પશુ સુધારણ
$(C)$ મધમાખી ઉછેર $(3)$ સ્પાયરૂલિના
$(d)$ $SCP$ $(4)$ હરિયાળી ક્રાંતિ 

જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ પર સંવર્ધન $(1)$ એપિસ ઈન્ડિકા
$(b)$ આંતરજાતિય સંકરણ $(2)$ નીલક્રાંતિ
$(c)$ મધમાખી $(3)$ ખચ્ચર
$(d)$ મસ્ત્યઉધોગ $(4)$ હિસારડેલ

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

  • [NEET 2016]