નીચેના પૈકી નિંદણનાશકની અસર કઈ છે?
પાણીના પ્રકાશપ્રેરિત વિભાજનમાં અવરોધ
$O_2$ ની મુક્તિમાં અવરોધ
કાર્બનિક તત્વોના સ્થળાંતરમાં અવરોધ
ઉપરોક્ત તમામ
$1984$ માં ભોપાલ ગેસ દુર્ઘટના કોના લીકેજથી થઈ હતી?
નીચેનામાંથી કઈ જોડ જૈવ ખાતર દર્શાવે છે?
સિવેઝના પાણીનું શુદ્ધિકરણ કયા સૂક્ષ્મ સજીવો દ્વારા કરાય છે ?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
ચેપી કારક કે જે ફક્ત $RNA$નો બનેલો છે.