ડાંગરનાં ખેતરોમાં જૈવિક ખાતર બનાવતા બૅક્ટેરિયા કયા છે ?
સાયનોબૅક્ટેરિયા
રાયઝોબિયમ
ઇ-કોલાઇ
એઝેટોબૅક્ટર
કેન્દ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે?
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $-I $ | કૉલમ $-II $ | કૉલમ $-III $ |
$I.$ આસબિયા ગોસીપી | $d$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન | $p$ કોલેસ્ટેરોલ ઘટાડનાર |
$II.$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ | $e$ સ્ટેરિન્સ | $q$ ગર્ભનિરોધક ગોળીઓ |
$III.$ રાઈઝોપસ નીગ્રીકેન્સ | $f$ રીબોફ્લેવિન | $r$ કાર્બનિક એસિડ |
$IV.$ મોનોસ્કસ પુર્પુરિયસ | $g$ ઇટેકોમિક એસિડ | $s$ પ્રતિકારકતા ઘટાડનાર |
$h$ સાયક્લોસ્પોરીન $ -A$ | $t$ વિટામિન |
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ એસ્પરજીલસ નાઈઝર | $I$ એસિટિક એસિડ |
$Q$ એસીટોબેકટર એસેટી | $II$ સાઈટ્રિક એસિડ |
$R$ કલોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ | $III$ બ્યુટેરિક એસિડ |
$S$ લેકટોબેસિલસ | $IV$ લેક્ટિક એસિડ |
લીલા પડવાશ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ |
ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ |
$(i)$ |
સાયક્લો સ્પોરીન-$A$ |
$(b)$ | ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ | $(ii)$ | બ્યુટીરીક એસિડ |
$(c)$ | મોનાસ્કસ પરપુરીયસ | $(iii)$ | સાઈટ્રીક એસિડ |
$(d)$ | એસ્પર્જીલસ નાઈજર | $(iv)$ | રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક |
$(a)\quad (b)\quad (c)\quad (d)$