આવશ્યક તેલો એટલે શું?
અત્તરનું ઉત્પાદન કરે તે
ઊંજણ તરીકે કાર્ય કરે તે
માનવીના અસ્તિવ માટે જરૂરી છે તેવા
વનસ્પતિઓ માટે જરૂરી છે તેવા
જૈવ ખાતર માટે નીચેનામાંથી કયું જાડકું સાચું છે?
જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?
$IARI $ ન્યુ દિલ્હી દ્વારા પ્રસારીત કયો શાકભાજીનો પાક વીટામીન $C $ થી સમૃદ્ધ છે?
નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે જેનાથી ખેડૂતો પાસે $50\%$ થી વધુ ચોખાનું ઉત્પાદન થયાનો અહેવાલ છે ?
માયોકાર્ડીલઅ ઈન્ફાર્કશન થયેલ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે, ત્યારે તેને કયું તાત્કાલિક શું આપવામાં આવે છે?