નીચેનામાંથી ........દ્વારા ગોબરગેસમાં ગોબરનું વિઘટન થઈને ગેસ ઉત્પન્ન થાય છે.
ફૂગ
વાઈરસ
મિથેનોજેનીક બેક્ટેરિયા
લીલ
લીલા પડવાશ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?
નીચેનામાંથી કઈ જોડ જૈવ ખાતર દર્શાવે છે?
નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?
જૈવિક ખાતરના ઉપયોગથી પાકની ઉત્પાદકતા કેટલી વધે છે?
નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?