ભારતમાં ગરીબ લોકોમાં સ્નાયુ ક્ષીણતા શું ખાવાથી થાય છે?

  • A

    સીસર એરાઈટીનમ - (ચણા)

  • B

    લેથીરસ સટાઈવસ -મસૂર

  • C

    પાઈમસ સટાઈવમ- વટાણા

  • D

    ફેસીઓલસ મુંગો - અડદ

Similar Questions

પ્રકાશસંશ્લેષિત સૂક્ષ્મજીવો શું પેદા કરે છે ?

સીવેજ પર અજારક બેક્ટેરિયાની ક્રિયા વિધી દ્વારા નીચેનામાંથી મુખ્યત્વે કયો વાયું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

પારા રબરના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિમાંથી મળતા ક્ષીરનો ઉપયોગ થાય છે?

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો: 

$(a)$

ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ 

$(i)$

સાયક્લો સ્પોરીન-$A$ 

$(b)$ ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ  $(ii)$ બ્યુટીરીક એસિડ 
$(c)$ મોનાસ્કસ પરપુરીયસ  $(iii)$ સાઈટ્રીક એસિડ 
$(d)$ એસ્પર્જીલસ નાઈજર  $(iv)$ રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક 

$(a)\quad (b)\quad (c)\quad (d)$