સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?
દૈહિક સંકરણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા સજીવમાં
અતિપ્રદૂષિત પરિસ્થિતિમાં ઊગતી વનસ્પતિમાં
એપોમિક્ટીક વનસ્પતિમાં
પેશી સંવર્ધન દ્વારા ઉત્પન્ન કરેલી વનસ્પતિમાં
Pomato માટે સાચું શું?
કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?
$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.
કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?