વનસ્પતિઓની સંબંધિત વન્ય જાતિઓના સંરક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

  • A

    તે કુદરતી નિવાસ સ્થાનમાં ઊગાડવી

  • B

    જનીન પુસ્તકાલય

  • C

    બીજનો સંગ્રહ કરીને

  • D

    શીતકરણ

Similar Questions

આપણા દેશમાં બાયોગેસ ઉત્પન્ન કરવામાં છાલ સિવાયના કયા .........નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે?

જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?

કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$a.$ એસ્પર્જીલસ નાઈઝર $(i)$ બ્યુટાઈરિક એસિડ
$b.$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાઈલિકમ $(ii)$ સાયટિક એસિડ
$c.$ એસિટોબેક્ટર એસિટી $(iii)$ લેક્ટિક એસિડ
$d.$ લેક્ટોબેસીલર $(iv)$ એસિટિક એસિડ

$IPM$  નો અર્થ .........

મિથેનોજેન્સ સજીવો કઈ સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે?