બેક્ટરિયા કે જે સંયુક્ત રીતે બાયોગેસ ઉત્પાદન માટે  જવાબદાર છે તેને.

  • A

    મિથેનોલજન્સ

  • B

    થર્મોએસિડોફિલ્સ

  • C

    હેલોફાઇલ્સ

  • D

    સાયનોબેક્ટેરિયમ

Similar Questions

આપેલ ટેબલ (કોઠો) ધ્યાનમાં લો.

પાક  જાત   કીટક જંતુ
$(a) $ પુસા ગૌરવ એફીડસ
ચપટા બીન $( b)$ જેસીડસ
ભીડા પુસા સાવની $(c)$

    આપેલ ટેબલમાં $a,b $ અને $c $ માટે કયો વિકલ્પ બંધ બેસતો છે?

ફેરૂલા એસાફોએટીડીમાંથી હીંગ મેળવવામાં આવે છે, તે શું છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ એસ્પરજીલસ નાઈઝર $I$ એસિટિક એસિડ
$Q$ એસીટોબેકટર એસેટી $II$ સાઈટ્રિક એસિડ
$R$ કલોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ $III$ બ્યુટેરિક એસિડ
$S$ લેકટોબેસિલસ $IV$ લેક્ટિક એસિડ

માયોકાર્ડીલઅ ઈન્ફાર્કશન થયેલ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે, ત્યારે તેને કયું તાત્કાલિક શું આપવામાં આવે છે?

$S -$  વિધાન :સૂક્ષ્મજીવોની આથવણ પ્રક્રિયાનો ઉપયોગ કેટલાક વિટામિન્સ બનાવવામાં પણ થાય છે.

$R - $ કારણ :આસબિયા ગોસીપી દ્વારા રીબોફ્લેવીન બનાવાય છે.