નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?
એઝોસ્પાઈરીલીયમ - મકાઈ
માઈકોરાઈઝા -પાઈનસ
$VAM- $ માયકોહર્બીસાઈડ
રોટેનોન - કુદરતી જંતુનાશક
બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?
જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?
ગોબર ગેસ કયા પ્રકારના બેક્ટેરિયા દ્વારા નિર્માણ પામે છે ?
નીચે પૈકીનુ ક્યું રૂધિરમાં કોલેસ્ટેરોલને નીચુ લાવતું વ્યાપારીક પ્રતિનિધી (કારક) છે ?
જલજ હંસરાજ જે ખૂબ જ સારું જૈવિક ખાતર છે.