પૃષ્ઠવંશીઓ માટે સોથી ઝેરી જંતુનાશક કયું છે?
ઓર્ગેનોફોસ્ફેટ
રઓર્ગેનોક્લોરિન
કાર્બોમેટસ
પેરાથીયોન
નીચેનામાંથી કયા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ ઉદ્યોગમાં સાઇટ્રીક એસિડના ઉત્પાદન માટે થાય છે?
કયા પ્રોટીન ચેપકારકો છે ?
બાયોહર્બસાઈસ સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.
લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે ?