નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?

  • [AIPMT 2010]
  • A

    ગ્લોમસ

  • B

    અળસિયું

  • C

    ઑસીલેટોરીયા

  • D

    ગોકળગાય

Similar Questions

બાયોગેસ ટેકનોલોજી વિકસાવવા માટે ભારતમાં કઈ-કઈ સંસ્થાકાર્ય કરે છે.

મૂળમાંથી મેળવવામાં આવતું ઔષધ કે જે માનસિક બિમારી મટાડે છે અને રૂધિરનું દબાણ ઘટાડે છે તે શામાંથી મેળવવામાં આવે છે?

ધાન્યપાક અને શાકભાજીના રોગમાં અસરકારક ક્વૉન્ટમ $- 4000$  દવા કયા સૂક્ષ્મ જીવ દ્વારા તૈયાર કરાય છે ?

BGA મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?