નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI) $ કયાં આવેલી છે?
લખનૌ
બોમ્બે
કલકત્તા
દિલ્હી
આપણા દેશમાં બાયોગેસ ઉત્પન્ન કરવામાં છાલ સિવાયના કયા .........નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે?
કેન્દ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે?
ક્યુરાનટાઈન નિયમન કોની સાથે સંકળાયેલું છે?
ઢોરમાં સેલ્યુલોઝનું પાચન તેની મદદથી થઈ શકે