અજારક કાર્બનિક ઉત્સર્ગદ્રવ્યોના પાચનમાં, જેવા કે બાયોગેસના ઉત્પાદનમાં નીચેનામાંથી કયું વિઘટન પામ્યા વગરનું પડ્યું રહે .
હેમીસેલ્યુલોઝ
સેલ્યુલોઝ
લિપિલ્સ
લિગ્નિન
વિશ્વનું સૌથી પ્રચલિત જંતુનાશક કયું છે?
Monascus purpureus એ યિસ્ટ છે, જે .....ની બનાવટમાં ઔદ્યોગિક ઉપયોગી છે.
ધાન્ય પાક અને શાકભાજીના રોગમાં અસરકારક દવા કઈ છે ?
લીલા પડવાશ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?
વનસ્પતિઓની સંબંધિત વન્ય જાતિઓના સંરક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?