નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
ક્વોન્ટ્મ -$ 4000 $ -ફૂગ
$ B.T. $ જનીન -જીવાત
બાયોનેમેટીસાઇડ્સ-સૂત્રકૃમિ
બકુલો વાઇરસ -કીટકો
લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે ?
સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.
$L-$ લાયસીન અને $ L-$ મેલિક ઍસિડમાં $ L$ શું સૂચવે છે?
પામના રસમાં આથવણ લાવીને કયું પીણું બનાવી શકાય છે ?
લેડીબર અને ડ્રેગનફલાય અનુક્રમે ........ થી છૂટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.