નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.

$(1)$ એટલાસ $66$ નામની ઘઉંની વેરાઈટી વધુ પ્રોટીન ધરાવે છે.

$(2)$ $ SCP$ એ માનવી અને પ્રાણીઓના પોષણ માટે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે.

$(3) $ માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.

$(4)$ અર્ધ વામન ચોખાની વેરાઈટી $IR-8 $ અને ટેઈચુંગ નેટીવ $-1 $ માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.

  • A

    $1,2,3$

  • B

    $3,4,1$

  • C

    $2,3,4$

  • D

    $1,2,4$

Similar Questions

સસ્પેન્શન સંવર્ધનમાં કલ્ચરને રોટરી શેકરમાં કેટલા $rpm$ ની ગતિથી સતત હલાવવામાં આવે છે ?

$D.D.T$ શું છે?

નીચે આપેલા વિધાનો $IPM$ (ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ)નો ભાગ છે, સિવાય કે....

કેટલા સૂક્ષ્મજીવો એક જ દિવસમાં $200$ ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

હાથીનો ગર્ભવિધિકાળ કેટલો છે?