ફેરૂલા એસાફોએટીડીમાંથી હીંગ મેળવવામાં આવે છે, તે શું છે?
મૂળમાંથી સ્ત્રવતી રાળ
ફળ
પુષ્વવિન્યાસ
પર્ણો
ડાંગરનાં ખેતરોમાં જૈવિક ખાતર બનાવતા બૅક્ટેરિયા કયા છે ?
ભારતમાં બાયોગેસ ટેકનોલોજી કોના દ્વારા વિકસાવવામાં આવી છે ?
જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
જૈવ ખાતર માટે નીચેનામાંથી કયું જાડકું સાચું છે?
વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય જૈવિક નિયંત્રક વાહક એ ……… છે