$S -$  વિધાન :સૂક્ષ્મજીવોની આથવણ પ્રક્રિયાનો ઉપયોગ કેટલાક વિટામિન્સ બનાવવામાં પણ થાય છે.

$R - $ કારણ :આસબિયા ગોસીપી દ્વારા રીબોફ્લેવીન બનાવાય છે.

  • A

    $  S$  અને $ R $ બંને સાચા છે, $R$  એ $S$  ની સમજૂતી છે.

  • B

    $  S$  અને $R$  બંને સાચા છે, પરંતુ $ R$  એ $ S$  ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S $ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

સીવેજ પર અજારક બેક્ટેરિયાની ક્રિયા વિધી દ્વારા નીચેનામાંથી મુખ્યત્વે કયો વાયું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?

  • [AIPMT 2010]

સોયાબીનના આથવણથી બનતો ખોરાક 

$IARI$  નું પૂર્ણનામ....

$IARI$નું પૂર્ણનામ આપો.