વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય જૈવિક નિયંત્રક વાહક એ ……… છે
બકુલો વાઇરસ
બેસીલસ યુરીજીએન્સીસ
ગ્લોમસ
ટ્રાઇકોડર્મા
બાયોગેસ ટેકનોલોજી વિકસાવવા માટે ભારતમાં કઈ-કઈ સંસ્થાકાર્ય કરે છે.
નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?
ભારતમાં કૃષિક્ષેત્રે કેટલા ટકા લોકો રોજગાર મેળવી શક્યા છે?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
આવશ્યક તેલો એટલે શું?