વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
કલોનલ પસંદગી
સામુહિક પસંદગી
પ્યોરલાઈન પસંદગી
પેડીગ્રી પસંદગી
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) | કોલમ - $II$ (જીવનકાળ) |
$P$ પતંગિયું | $I$ $140$ વર્ષ |
$Q$ કાગડો | $II$ $100-150$ વર્ષ |
$R$ પોપટ | $III$ $1-2$ અઠવાડિયા |
$S$ કાચબો | $IV$ $15$ વર્ષ |
અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?
વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.
નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ