જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?

  • A

    રૂઢીગત બીજ

  • B

    રીકાલ્સીટ્રન્ટ બીજ

  • C

    $(A) $ અને $ (B)$ બંન્ને

  • D

    એકપણ નહિ

Similar Questions

$L-$  એમિનોઍસિડ કયા પ્રકારનો છે ?

કોલમ $ X, $ કોલમ $Y$  અને કોલમ $  Z$ ની સાચી જોડ પસંદ કરો :

કોલમ $ X$ કોલમ $ Y$ કોલમ $ Z$
$(1)$ આસબિયા  $(A)$ સ્ટ્રેપ્ટોકાયનેસ  $(P)$ રુધિરની ગાંઠ 
$(2)$ ટ્રાયકોડર્મા $(B)$ રીબોફ્લેવિન  $(Q)$ વિટામિન 
$(3)$ મોનોસ્કસ યીસ્ટ  $(C)$ સ્ટેરિન્સ  $(R)$ કોલેસ્ટેરોલ 
$(4)$  સ્ટ્રેપ્ટોકોકસ  $(D)$ સાયક્લોસ્પોરીન  $(S)$ અંગપ્રત્યારોપણ 

 

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

કૉલમ $ -(I)$ કૉલમ $ -(II)$
$(a)$ $LAB$ $(i)$ ઢોર નો ખોરાક 
$(b)$ સેકેરોમાયસીસ $(ii)$ વિટામિન $B_{12}$ ની ગુણવતામાં વધારો કરે 
$(c)$ પ્રોપિયોની બેક્ટેરિયમ  $(iii)$ બ્રેડ બનાવવા 
$(d)$ ઇન્સિલેજ  $(iv)$ સ્વીસ ચીઝ

 

બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો: 

$(a)$

ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ 

$(i)$

સાયક્લો સ્પોરીન-$A$ 

$(b)$ ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ  $(ii)$ બ્યુટીરીક એસિડ 
$(c)$ મોનાસ્કસ પરપુરીયસ  $(iii)$ સાઈટ્રીક એસિડ 
$(d)$ એસ્પર્જીલસ નાઈજર  $(iv)$ રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક 

$(a)\quad (b)\quad (c)\quad (d)$