પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે?
યુફોરબીયા લેથાયરસ
બ્રીકેલિયા સ્પીસીસ
આલ્બીઝીયા
$A $ અને $B$ બંન્ને
ક્વોન્ટમ $-4000 $ કયા સૂક્ષ્મજીવ દ્વારા તૈયાર કરાય છે ?
વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય જૈવિક નિયંત્રક વાહક એ ……… છે
$L-$ એમિનોઍસિડ કયા પ્રકારનો છે ?
નીચેના પૈકી કઈ દવા ધાન્યપાક અને શાકભાજીના રોગોમાં અસરકારક છે ?
$BOD$ નું પુરૂનામ.....છે