ગોબર ગેસનો મુખ્ય ઘટક ....... છે.
બ્યુટેન
એમોનિયા
મિથેન
ઈથેન
ફેરૂલા એસાફોએટીડીમાંથી હીંગ મેળવવામાં આવે છે, તે શું છે?
પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?
બેક્ટેરિયલ કીટનાશક કયું છે?
પારા રબરના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિમાંથી મળતા ક્ષીરનો ઉપયોગ થાય છે?
પ્રકાશસંશ્લેષિત સૂક્ષ્મજીવો શું પેદા કરે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.