આપણા દેશમાં બાયોગેસ ઉત્પન્ન કરવામાં છાલ સિવાયના કયા .........નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે?
નીંદણફેરા ઈન્ડિકા
બોટા વલ્ગારીસ
આઈકોર્નીયા ક્રાસીપ્સ
સોલોનમ
$L -$ મેલિક ઍસિડ, $L -$ લાયસીનમાં $ L $ શું સૂચવે છે ?
નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?
યીસ્ટમાંથી શું મળે છે?
નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?
ચીઝ અને દહીં .......ની પેદાશ છે.