સ્ત્રી કેસરીય એકકીય વનસ્પતિ શેમાંથી મેળવાય છે?
પરાગાશય સંવર્ધન
અંડક સંવર્ધન
ભ્રૂણ સંવર્ધન
પ્રરોહાગ્ર સંવર્ધન
જલજ હંસરાજ જે ખૂબ જ સારું જૈવિક ખાતર છે.
રીન્નેટ (Rennet) નો ઉપયોગ શેમાં થાય છે
બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?
પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવામાટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
માનવ કલ્યાણ માટે જીવંત જીવના વપરાશને...... કહે છે.