નીચેનામાંથી કઈ તકનીકે સજીવ માટે જનીનિક ઈજનેરી શકય બનાવી છે?

  • A

    સંકરણ

  • B

    પુનઃસંયોજીત $DNA$  તકનીક

  • C

    $X$- ડીફેકશન

  • D

    હેનીયર આઈસોટોપ લેબલીંગ

Similar Questions

$Bt$ કપાસ શું છે ?

ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?

કુલ ઉત્પાદકતામાં વધારો કરતા જનીન પરિવર્તિત પાકોના ફાયદા જણાવો.

$Bt$ વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે ?

બેસિલસ થુરિજીએન્સિસ શેનું નિર્માણ કરે છે કે જે કેટલાક કીટકોની મૃત્યુ માટે જવાબદાર છે.