જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?
$DNA -$ મેપીંગ
$DNA - $ મોડીફિકેશન
વાહક
$DNA$ ફિંગર પ્રીન્ટીંગ
$Bt $ કપાસના કેટલાક લક્ષણો :-
ખોટી જોડ શોધો
સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.
ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?
$Bt$ કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ $(Bt)$ નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.