સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.
બેસીલસ થુરીન્જીનેસીસ
રાઈઝોબીયમ
બેસીલસ પોલીમિકઝા
કલોસ્ટ્રીડીયમ
પારજનિનીક બાસમતી ચોખાની સુધારેલી જાતીઃ-
$Bt$ વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે ?
વનસ્પતિઓ, બેકટેરિયા, ફુગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફારીત કરવામા આવ્યા હોય તેને $11$ શું કહે છે ?
તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડનાર સજીવ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકી ક્યું ખૂબ જ ખર્ચાળ છે ?