નીચેનામાંથી કોને ખોરાક તરીકે લેવાથી વિટામીન$'A' $ ની ખામીથી થયેલ રંતાધળાંપણાને અટકાવી શકાય છે ?

  • A

    ગોલ્ડન રાઈસ

  • B

    $Bt - $ રીંગણ

  • C

    ફલેવર સાવર ટામેટા

  • D

    કેનોલા

Similar Questions

જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો. 

વધારાનું અન્ન ઉત્પાદન સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ ઉપરાંત..........અને..........ને લીધે હતું,

કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?

$\rm {GMO}$ ના ફાયદા જણાવો.

પ્રથમ પારજનીનિક વનસ્પતિ........